વેજ કરી વિથ રાઈસ By Meghal Bhupta

VOTE & SHARE

Let your favorite Recipe win

વેજ કરી વિથ રાઈસ

સૌપ્રથમ ગુવાર બટાકા રીંગણા ગાજર વટાણા કોબીજ તેમજ તમને ભાવતું કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો તેને થોડા મોટા ટુકડા માં સમારી લો ત્યારબાદ ૨ નંગ લીલા મરચાં અને ૧ નંગ ટમેટાને ઝીણા સમારી લો
Read More

Serves

૨ વ્યક્તિ

Cooking Time

૩૦ મિનિટ

Meal Type

BREAKFAST

Rate This Recipe10

INGREDIENTS

  • સૌપ્રથમ એક કડાઈમાં ૨ ચમચા તેલ મૂકી તેલને ગરમ થવા દેવું તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં અડધી ચમચી રાઈ થોડું જીરું નાખવું રાઈ જીરુ આવી ગયા બાદ તેમાં ચપટી હિંગ તેમજ મીઠો લીમડો નાખવો અને ત્યારબાદ તેમાં એક ચમચો ચણાનો લોટ નાખવો ચણાના લોટને તેમાં આછો બદામી રંગ થાય ત્યાં સુધી શેકવો
  • લોટ શેકાઈ ગયા બાદ તેમાં બે ગ્લાસ પાણી નાખવું અને બધા શાકભાજી નાખવા અને બધું જ પ્રેશરકુકરમાં કુક થવા માટે નાખી દેવું
  • ત્યારબાદ તેમાં ચપટી હળદર એક ચમચી મરચું અડધી ચમચી ધાણાજીરૂ ચપટી ગરમ મસાલો બેથી ત્રણ ચમચી ખાંડ લીલા મરચા અને ટમેટા તેમજ સ્વાદ અનુસાર નમક નાખવું અને ત્રણથી ચાર સીટી વગાડવી

PREPARATION

  1. 1

    પ્રેશર કૂક થઇ ગયા બાદ તેમાં ખટાશ માટે લીંબુ નાખવું તમે લોકો લીંબુ ની જગ્યાએ પલાળેલી આંબલીનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે તૈયાર છે આપણી આજની સ્પેશિયલ ડિશ વેજ કરી વિથ રાઈસ.
0 Comments

Share Your Recipe

Upload your recipes and get maximum votes
to reach the leaderboard .

Upload Your Recipe nowView All Entries